આજરોજ મોરીખા પ્રાથમિક શાળામાં બાળકોને સરસ સ્વાદિષ્ટ "બટુક ભોજન"નું આયોજન શાળાના ગુરુજીઓ શ્રી ભેમજીભાઈ,રમેશભાઈ, દેવજીભાઈ,રાયમલભાઈ, પિયુષભાઈ, ધર્મિષ્ઠાબેન દ્વારા ચુરમુ,શાક-પુરી,દાળ -ભાત,પાપડ,છાશ... પિરસવામાં આવ્યું હતું.. આ પ્રસંગે શાળાના અને ગણેશપુરા શાળાના ગુરુજીઓ,તથા ગામના અગ્રણીઓમા શ્રી રાયમલભાઈ ચૌધરી (ડિરેક્ટરશ્રી, બનાસડેરી). તથા પીરાભાઈ લોઢા (પૂર્વ આચાર્ય) તથા ગગાભાઈ રાઠોડ. ઉપસ્થિત રહ્યા હતા.