દિયોદર પે.કેન્દ્ર શાળા નંબર બે ના આચાર્યશ્રી ભદ્રસિંહ ના માર્ગદર્શન હેઠળ ધોરણ એક થી આઠ ના તમામ બાળકો બનાસ ડેરી સણાદર ની મુલાકાત કરવામાં આવી હતી. તેમજ મીની અંબાજી ધામ મા અંબાના દર્શન કરી શાળા તમામ બાળકોએ ધન્યતા અનુભવી હતી. અને પ્લાન્ટમાં જુદા જુદા પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી. તેમાં પોટેટો પ્રોજેક્ટ તેમજ બટર પ્રોજેક્ટ તેમજ ચોકલેટ પ્રોજેક્ટ નીહાળવામાં આવ્યો હતો. છેલ્લે રેડિયો સ્ટેશન જોઈ ખુબ સરસ માર્ગદર્શન મળ્યું હતું.આ મીની પ્રવાસમાં શ્રી જામાભાઈ પટેલ તેમજ પ્રવિણાબેન ઠક્કર તેમજ શાળાના તમામ શિક્ષકો સાથે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বেংক জালিয়াতিৰ গোচৰত ফাৰ্মৰ গোপন লকাৰৰ পৰা ৪৩১ কিলোগ্ৰাম সোণ, ৰূপ জব্দ
এক নিৰ্ভৰযোগ্য সূত্ৰৰ পৰা লাভ কৰা তথ্যৰ ভিত্তিত প্ৰৱৰ্তন সঞ্চালকালয় (ইডি)এ চলোৱা এক অভিযানত...
રાધનપુર : કમાલપુર ગામના ખેડૂતો ઉપર કુદરતી આફત
રાધનપુર : કમાલપુર ગામના ખેડૂતો ઉપર કુદરતી આફત
ડીસા લાઇન્સ હોલ ખાતે આમ આદમી પાર્ટીની હોસ્પિટલ સ્ટાફ સાથે બેઠક યોજાઈ
ડીસા લાઇન્સ હોલ ખાતે આમ આદમી પાર્ટીની હોસ્પિટલ સ્ટાફ સાથે બેઠક યોજાઈ
দৰঙৰ ধূলাত বনৰীয়া গাহৰিৰ আক্ৰমণত মহিলা সহ ১০ জন আহত
দৰঙৰ ধূলাত বনৰীয়া গাহৰিৰ আক্ৰমণত মহিলা সহ ১০ জন আহত
এচ আই জোনমনি ৰাভাৰ মৃত্যুৰ উচ্চ পৰ্য্যায়ৰ তদন্ত কৰিবলৈ মৰাণত দাবী গৰীয়া মৰিয়া দেশীয় জাতীয় পৰিষদৰ নেতৃত্বৰ।
সমগ্ৰ ৰাজ্য কঁপাই যোৱা এচ আই।জোনমনি ৰাভাৰ মৃত্যুৰ উচ্চপৰ্য্যায়ৰ তদন্ত কৰিবলৈ আজি মৰাণত দাৱী জনালে...