દિયોદર પે.કેન્દ્ર શાળા નંબર બે ના આચાર્યશ્રી ભદ્રસિંહ ના માર્ગદર્શન હેઠળ ધોરણ એક થી આઠ ના તમામ બાળકો બનાસ ડેરી સણાદર ની મુલાકાત કરવામાં આવી હતી. તેમજ મીની અંબાજી ધામ મા અંબાના દર્શન કરી શાળા તમામ બાળકોએ ધન્યતા અનુભવી હતી. અને પ્લાન્ટમાં જુદા જુદા પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી. તેમાં પોટેટો પ્રોજેક્ટ તેમજ બટર પ્રોજેક્ટ તેમજ ચોકલેટ પ્રોજેક્ટ નીહાળવામાં આવ્યો હતો. છેલ્લે રેડિયો સ્ટેશન જોઈ ખુબ સરસ માર્ગદર્શન મળ્યું હતું.આ મીની પ્રવાસમાં શ્રી જામાભાઈ પટેલ તેમજ પ્રવિણાબેન ઠક્કર તેમજ શાળાના તમામ શિક્ષકો સાથે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
११ सप्टेंबरपर्यंत कलम १४४ चे प्रतिबंधात्मक आदेश लागू
सद्यस्थितीत देशात नुपुर शर्मा यांनी टि.व्ही. डिबेटमध्ये केलेल्या विधानाचे पडसाद उमटत...
इन Android फोन में नहीं चलेगा अब Google Chrome और Calendar, जानिए क्यों होने जा रहा है ऐसा
अगर आप भी अपने एंड्रॉइड फोन में सर्च इंजन क्रोम और कैलेंडर का इस्तेमाल कर रहे हैं तो ये जानकारी...
જસદણના કમળાપુર ગામ નજીક ઇકો કાર અને ફોરવીલર વચ્ચે અકસ્માત થયો ત્રણ લોકો ઈજાગ્રસ્ત
જસદણના કમળાપુર ગામ નજીક ઇકો કાર અને ફોરવીલર વચ્ચે અકસ્માત સર્જાયો ત્રણ લોકો ઈજાગ્રસ્ત
Election 2024: Bihar में INDIA Alliance के बीच हो गया सीटों का बंटवारा, 26 सीटों पर चुनाव लड़ेगी RJD
Election 2024: Bihar में INDIA Alliance के बीच हो गया सीटों का बंटवारा, 26 सीटों पर चुनाव लड़ेगी RJD
દલિત સ્ટુડન્ટ મર્ડર કેસ: અંતિમ સંસ્કાર પછી તણાવપૂર્ણ શાંતિ, ઇન્ટરનેટ પુનઃસ્થાપિત,
પશ્ચિમ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુરાણા ગામમાં શાળાના શિક્ષકની...