આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાન ના સિસ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ સોળ વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે દેવ લોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દવરા દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવવામાં આવે છે જે દર વર્ષ ની જેમ ગત રોજ પોષ વદ ત્રીજ ને મંગળવાર ના દિવસે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની સોળ મી પુણ્ય તિથિ ઉજવાઈ હતી જેમાં પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને દીપ પ્રગટાવી ફુલહાર તેમજ પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સાથે સાથે અહીં આમંત્રિત મહેમાનો સંતો તેમજ આ કાર્યક્રમ માં સહભાગી થનાર દાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહી વ્યસન મુક્તિ બની સમાજ શિક્ષિત અને સંગઠિત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે શ્રી રાજેશ્વર આંજણા મંડળ અને ગામ લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला पंचायत में आयोजित हुआ सरपंचों का प्रशिक्षण
पंचायती राज व्यवस्था अंतर्गत जिला पंचायत कार्यालय पन्ना में जिले के अनुसूचित जनजाति वर्ग,...
क्या पीरियड्स में हैवी या अनियमित ब्लीडिंग हो सकता है Endometriosis का संकेत, जानें क्या है एक्सपर्ट्स का कहना
एंडोमेट्रियोसिस की वजह से कई महिलाओं का जीवन प्रभावित होता है। इसके कई ऐसे लक्षण होते हैं जिनकी...
Delhi Water Crisis: दिल्ली में पानी की किल्लत के बीच मंत्री आतिशी के अनशन का आज दूसरा दिन | Aaj Tak
Delhi Water Crisis: दिल्ली में पानी की किल्लत के बीच मंत्री आतिशी के अनशन का आज दूसरा दिन | Aaj Tak
वडोद बाजार सर्कल येथे वंचित बहुजन आघाडीचा सर्कल मेळावा संपन्न
वंचित बहुजन आघाडीचा सर्कल मेळावा संपन्न आज दिनांक21/08/2022 रोजी वडोद बाजार सर्कल येथे राजू दादा...
ડીસામાં પુરવઠા વિભાગની રેડ : ગેરકાયદેસર ગેસની 15 બોટલ ઝડપાઇ
ડીસા શહેર મામલતદાર સહિત પુરવઠા વિભાગની ટીમે આજે હોટલ અને રેસ્ટોરન્ટમાં ઓચિંતો દરોડા પાડી...