સંજેલી નગર ખાતે અસ્થિર મગજની બે યુવતીઓ સંજેલીમાં કડકડતી ઠંડીમાં એકલવાયું જીવન પ્રસાર કરી થર-થર ભટકી રહી હતી જે વાતની જાણ સદાય હંમેશા નિઃસહાય મદદરૂપ કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા યુવાનો બે અસ્થિર મગજની મહિલાને વ્હારે આવ્યા હતા

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો 

જય અંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો આદિવાસી પરિવારના નવયુવાનો દ્વારા સુલીયાત ખાતે પોલીસ મથકે કાયદાકીય પ્રોસેસ પૂર્ણ કરી બાયડ સ્થિત આવેલ મંદબુધ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ ખાતે સહી સલામત પહોંચાડી બંને અસ્થિર મગજની યુવતીની જવાબદારી ટ્રસ્ટે સંભાળી હતી, આદિવાસી પરિવારના નવયુવાનોએ માનવતાની જ્યોતને પ્રગટાવી માનવતા દાખવી હતી જેમાં માનવતાની સુવાસ ચારેકોર પ્રસરી જવા પામી હતી અને તાલુકા વાસીઓએ તેઓને કાર્યને બિરદાવી અભીનંદનનો વરસાદ કર્યો હતો,