આટકોટના જંગવડ ગામે એટ્રોસિટી અંતર્ગત પાંચ આરોપીની આટકોટ પોલીસે કરી આગળની કાર્યવાહી આરભી છે. જંગવડ ગામે રહેતા શીતલબેન લાલાભાઈ ડામોરે મહિલા આટકોટ પોલીસ મથકમાં પાંચ આરોપી સામે એટ્રોસિટી અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં અરજી કરી હતી જેના અનુસંધાને અમારી એ આઇ આર 4 9 22 ના રોજ આટકોટ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી હતી જેના અનુસંધાને પાંચેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી જેમાં ભરવાડ ધુંધા લખમણ ખીટ, શૈલેષ ધુધા ખીટ, જગા ધુધા ખીટ, વાલા ધંધા ખીટ,ધના ધંધા ખીટનો સમાવેશ થાય છે. આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Upper Assam Gets the First PET scan Services
Upper Assam Gets the First PET Scan Services; A Boon to Cancer Patients
PET Scan...
गुपकार गठबंधन ने जम्मू कश्मीर के युवाओं के साथ हमेशा धोखा किया : तरूण चुघ, भाजपा ने जम्मू कश्मीर के युवाओं को गले लगाया उनके भविष्य की चिंता की l
भाजपा के राष्ट्रीय महासचिव और प्रभारी जम्मू-कश्मीर तरुण चुघ ने मंगलवार को एनसी अध्यक्ष डॉ. फारूक...
ડો.કુંજલબેન ત્રિવેદી દ્વારા મહેસાણા જિલ્લાની મુલાકાત | SatyaNirbhay News Channel
ડો.કુંજલબેન ત્રિવેદી દ્વારા મહેસાણા જિલ્લાની મુલાકાત | SatyaNirbhay News Channel
Kolkata Doctors Protest: भोजन से लेकर पानी तक, प्रदर्शनकारी डॉक्टरों की देखभाल कर रहे हैं लोग
Kolkata Doctors Protest: भोजन से लेकर पानी तक, प्रदर्शनकारी डॉक्टरों की देखभाल कर रहे हैं लोग