આટકોટના જંગવડ ગામે એટ્રોસિટી અંતર્ગત પાંચ આરોપીની આટકોટ પોલીસે કરી આગળની કાર્યવાહી આરભી છે. જંગવડ ગામે રહેતા શીતલબેન લાલાભાઈ ડામોરે મહિલા આટકોટ પોલીસ મથકમાં પાંચ આરોપી સામે એટ્રોસિટી અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં અરજી કરી હતી જેના અનુસંધાને અમારી એ આઇ આર 4 9 22 ના રોજ આટકોટ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી હતી જેના અનુસંધાને પાંચેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી જેમાં ભરવાડ ધુંધા લખમણ ખીટ, શૈલેષ ધુધા ખીટ, જગા ધુધા ખીટ, વાલા ધંધા ખીટ,ધના ધંધા ખીટનો સમાવેશ થાય છે. આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan Election 2023 : CM Ashok Gehlot का आज तीन जिलों का दौरा | CP Joshi | Congress | BJP
Rajasthan Election 2023 : CM Ashok Gehlot का आज तीन जिलों का दौरा | CP Joshi | Congress | BJP
પોરબંદર એસટી વિભાગના કર્મચારીઓ નું રાશન બંધ કરી દેવાની હિલચાલ સામે રોષ:કલેકટર ને આવેદન પાઠવાયું
પોરબંદર એસટી વિભાગના કર્મચારીઓ નું રાશન બંધ કરી દેવાની હિલચાલ સામે રોષ:કલેકટર ને આવેદન પાઠવાયું
પ્રાથમિક શાળાના બાળકોએ ચિત્રો, રંગોળી, પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો
સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં તા. ૧/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા...
लंपी व्हायरस आटोक्यात आणण्यासाठी वाढवणा ग्रामपंचायत च्या वतीने लसीकरण शिबिराचे आयोजन
लंपी व्हायरस आटोक्यात आणण्यासाठी वाढवणा ग्रामपंचायत च्या वतीने लसीकरण शिबिराचे आयोजन
देशाच्या सीमेवर कार्यरत असणारा सैनिकांना रक्षाबंधना निमित्त शिरुर मधुन पाठविण्यात आल्या राख्या
शिरुर दिनांक ( वार्ताहर )सैनिकांप्रति आदर , प्रेम व कृतज्ञता व्यक्त करण्याचा भावनेतून देशाच्या...