સાવરકુંડલા તાલુકાના મોલડી ગામની સીમમાં આવેલ ઈંટીયા નેરા વિસ્તારમાંથી, પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને જુગાર રમતા રોકડ રકમ , મોબાઇલ ફોન, તથા જુગાર સાહિત્ય, સાથે પકડી પાડી , તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી 

પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે,

 → પકડાયેલ આરોપીઓ -

( ૧ ) યુવરાજ ખોડુભાઇ ખુમાણ , ઉ.વ .૨૭ , રહે.મોલડી , તા.સાવરકુંડલા , જિ.અમરેલી .

( ૨ ) દેવીંટ નાગજીભાઇ બલોલીયા , ઉ.વ .૨૬ , રહે.મોલડી , તા.સાવરકુંડલા , જિ.અમરેલી .

( ૩ ) ભાવેશ બાબુભાઇ સુહાગીયા , ઉ.વ .૩૨ , રહે.મોલડી , તા.સાવરકુંડલા , જિ.અમરેલી ,

( ૪ ) જાવેદ અલાઉદીનભાઇ શેખ , ઉ.વ .૨૭ , રહે.સાવરકુંડલા , ગોંદરા પાસે , તા.સાવરકુંડલા , જિ.અમરેલી,

 → પકડાયેલ મુદ્દામાલઃ

રોકડા રૂ .૧૧,૫૦૦ / - તથા મોબાઇલ ફોન નંગ - ૫ , કિં.રૂ .૨૧,૦૦૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / - મળી કુલ કિં.રૂ .૩૨,૫૦૦ / - નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા , યુવરાજસિંહ રાઠોડ , ઘનશ્યામભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી