વાસણાં વાતમ શાળા બાળકો એ લીધી દિયોદર વેલકમ બ્યુટી પાર્લર ની મુલાકાત.,,સરકારી માધ્યમિક શાળા વાસણા (વાતમ) દ્વારા વોકેશનલ ટ્રેડ અંતર્ગત ધોરણ ૯ અને ૧૦ ની વિધાર્થીની ઓની દ્વારા વેલકમ બ્યુટી પાર્લર દિયોદર ની શુભેચ્છાઓ મુલાકાત લીધી હતી.જેમાં બહેનોને લગતી હેર ટ્રીટમેન્ટ તેમજ મેકઅપ ની માહિતી નાઈ આરતીબેન શૈલેષભાઈ દ્વારા આપવામાં આવી હતી. આચાર્ય દૈવસિંહ વાઘેલા તેમજ શિક્ષકા જાગૃતિ બેન વણકર એ હાજરી આપીહતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા કલેકટરે ગાંધી જયંતીના અવસરે ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
આજે ૨ ઓક્ટોબર, રવિવારના રોજ વિશ્વભરમાં ૧૫૩મી ગાંધી જયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે મહાત્મા ગાંધી...
સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એકસાથે 31 બાળકોનો જન્મ,10 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું #aiv
સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એકસાથે 31 બાળકોનો જન્મ,10 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું #aiv
મહુવા પાસેના સમુદ્રતટે ભવાની મંદિરની સન્નીધ્ધિમાં પુ.મોરારીબાપુ દ્રારા ગવાઇ રહેલી રામચરિત માનસની કથા દ્વિતીય દિવસે વિવિધ મહાનુભાવોની હાજરી વચ્ચે સંપન્ન થઈ.
દીકરીનો જન્મ પિતૃગૃહના શણગારનો અવસર: મોરારીબાપુ
માનસ:માતુ ભવાની કથાનો દ્વિતીય દિવસ મહાનુભાવોની...
भारत विमेंस टी-20 वर्ल्डकप से बाहर, पाकिस्तान हारा:न्यूजीलैंड ने PAK को 56 रन पर ऑलआउट किया
न्यूजीलैंड ने पाकिस्तान को 54 रन से हराकर विमेंस टी-20 वर्ल्ड कप के सेमीफाइनल में प्रवेश कर लिया...