ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ નજીક આવેલ અહેમદપુર માંડવી બીચ નહીં બ્લુ ફ્લેગ બીચ ઈન્ટરનેશનલ લેવલ ગાનો બીચ બનાવવાનાં પ્રયાસ હાય -લ ધર્યો છે. ગાંધીનગર નગર નાં સ પૂજાબેન ઝા તેમજ દિલ્હી થી સંજય ઝાલા નાળિયા માંડવી ગામ નાં સરપંચ પ્રતિનિધિ રફિકભાઈ સુમરા તેમજ સમુદ્રી સેવા ટ્રસ્ટ નાં પ્રમુખ ધર્મેન્દ્ર ગોસ્વામી ઓશિયન કનઝર્વેશન ડોલ્ફીન તેમજ વોટર સ્પોર્ટસનાં અને આકર્ષક ઈન્ટરનેશનલ લેવલ નો બીચ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય માં
આવેલ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ઉપર પણ બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેટ વાળો બીચ જાહેર કરેલો છે આમ કુલ દેશ ભર માં દરીયાઇ સીમામાં દેશ બ્લૂ ફ્લેટ સર્ટીકિ ટ ઈન્ટરનેશનલ લેવલ વાળા બીચ તૈયાર કરવામાં
આવશે જેમાં ગુજરાત નાં ૧૬૦૦કિ મી દરીયા કિનારે શિવરાજપુર બીચ અને નાળિયા માંડવી બીચ ને વિકસાવવા માં આવશે બિચ આસપાસ નાં વિસ્તાર નાં જમીન નાં ભાવો પણ ઉચકી શકે અને રોજગારી ની તકો પણ વધી શકશે. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના