શ્રી સમસ્ત પાટીદાર સમાજ દિઓદર નું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ન્યૂ સંસ્કૃતિ વિદ્યાલય શિહોરી રોડ દિઓદર ખાતે યોજાયું. જેમાં ગુજરાત SPG પ્રમુખશ્રી લાલજીભાઈ પટેલ PHC MBBS ડોક્ટર વિધિબેન પટેલ પાટીદાર પ્રગતિ મંડળ પ્રમુખશ્રી ચિરાગભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી સતિષભાઈ ફોનવાલે કમિટી મેમ્બર્સ જયેશભાઇ ભાવેશભાઈ વિપુલભાઈ વિજયભાઈ શૈલેષભાઇ સંજયભાઈ અતુલભાઈ અનિલભાઈ અશ્વિનભાઈ રમેશભાઈ વગેરે મેમ્બર્સ અને તમામ પાટીદાર સમાજના ભાઈઓ અને બેનો હાજર રહ્યા. દિવસ દરમ્યાન મેહમાનોનું સ્વાગત કાર્યક્રમ દીપ પ્રાગટ્ય મેહમાનોનું ઉદબોધન તથા વિશેષમાં spg પ્રમુખશ્રી લાલજીભાઈ પટેલ દ્વારા પાટીદાર સમાજને કેવી રીતે પ્રગતિ કરવી અને ગરીબ પાટીદાર ભાઈને કેવી રીતે મદદ કરવી તથા પાટીદાર સમાજ એક તોતણે બંધાઈ રહે તે વિશે સચોટ અને ભારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धौलपुर का नंबर वन अपराधी बना कुख्यात लुक्का डकैत
धौलपुर जिले के टॉप 10 अपराधियों में पहले स्थान पर शामिल कुख्यात डकैत धर्मेंद्र उर्फ लुक्का की...
રાજકોટ ભાજપ અગ્રણી નરેન્દ્ર ભાઈ રાઠોડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી | BS9 TV NEWS
રાજકોટ ભાજપ અગ્રણી નરેન્દ્ર ભાઈ રાઠોડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી | BS9 TV NEWS
উচ্ছেদৰ বিৰুদ্ধে গোৰেশ্বৰত ৰাজহ চক্ৰ বিষয়াক স্মাৰক পত্ৰ প্ৰদান
উচ্ছেদৰ বিৰুদ্ধে গোৰেশ্বৰত ৰাজহ চক্ৰ বিষয়াক স্মাৰক পত্ৰ প্ৰদান
Cyber Security: ऑनलाइन आपको कैसे ठगते हैं स्कैमर्स, तरीके से लेकर बचने के उपाय तक की सारी जानकारी
स्कैमर्स लोगों को धोखा देने के कई तरीके आजमाते हैं। बीते कुछ सालों में स्मार्टफोन का इस्तेमाल...