બનાસકાંઠા એલસીબી સ્ટાફ કિસ્મતજી,અને ભરતભાઇ દીયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે દિયોદર ભેસાણા ચાર રસ્તા પાસેથી અનાજી બાબુજી મક્વાણા તથા રાહુલભાઇ બાલાજી મકવાણા બંન્ને રહે વડાણા તા દીયોદર વાળાઓને નંબર પ્લેટ વગરના હીરો કંપનનીના વાદળી કલરના બાઇક સાથે પકડી પાડી પુછપરછ કરતા તેમણે બંન્નેએ આશરે છ મહીના અગાઉ દીયોદર વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કુલની ગલીમાથી ચોરેલ હોવાનુ જણાવતા આ બંન્ને ઇસમોની વધુ પુછપરછ કરતા જણાવેલ કે, છેલ્લા આઠ દસ મહીનામા દીયોદર બજારમાથી ૦૩ બાઇક ચોર્યા હતા જે ત્રણ બાઇક કુલ કિમત રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબ્જો કરી કાયદેસરની કાર્યવાહી કરી કાબજે કારેલ મુદ્દામાલ દીયોદર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*લવ જેહાદના વિરોધમાં ડીસા સજ્જડ બંધ*ધર્મપરિવર્તનની ઘટનાને લઈને ભારે રોષ
*લવ જેહાદના વિરોધમાં ડીસા સજ્જડ બંધ*ધર્મપરિવર્તનની ઘટનાને લઈને ભારે રોષ
ખંભાતમાં દારૂખાના વેચાણકર્તાઓ માટે જાહેરનામું : પરવાના માટે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
ખંભાતમાં દારૂખાના વેચાણકર્તાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.છૂટક દારૂખાનો વેંચતા...
पानकन्हेरगाव येथे डिव्हायडरला धडकून पिकअपचा अपघात
पानकन्हेरगाव येथे डिव्हायडरला धडकून पिकअपचा अपघात
એક શખસ ટ્રેક ઉપર સુઈ જઇને આત્મહત્યા કરતા બંને પગ કપાતા ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર વસાડવા વચ્ચે રેલ્વે સ્ટેશન નજીક માલગાડી આવતા એક...
Yellow Teeth and Fluoride Problem: पीले दांतों के चलते क्यों परेशान ये लोग? (BBC Hindi)
Yellow Teeth and Fluoride Problem: पीले दांतों के चलते क्यों परेशान ये लोग? (BBC Hindi)