ન્યૂ PIT NDPS એક્ટ ૧૯૮૮મુજબ એક ઈસમની અટકાયત કરી મધ્યસ્થ જેલ , વડોદરા શહેર , ખાતે જેલ હવાલે કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ .

રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન : પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર , હેરા ફેરી , અને વેચાણ કરતા અટકાવવા સારૂ અને ગુજરાત રાજ્યને નશા - મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ હોય ,

 . PIT NDPS અન્વયે અટકાયત કરેલ ઈસમ

 - કાનાભાઇ ભગાભાઇ માઘડ , ઉ.વ.પર , ધંધો - મજુરી , રહે.ગામ - હાલરીયા , શેત્રુંજી નદી કાંઠે , પરા વિસ્તાર , તા.બગસરા , જી.અમરેલી,

આરોપીને ત્તાત્કાલીક પકડી પાડી વોરંટની બજવણી કરી , જરૂરી પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ વડોદરા શહેર ખાતે જેલ હવાલે કરવામાં આવેલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા , તથા જે.કે.મોરી , પો.સ.ઇ. એસ.ઓ.જી.શાખા , તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા કરવામાં આવેલ 

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અબતક ન્યૂઝ ખાંભા