દાહોદ જિલ્લામાં ચોમાસુ વરસાદ ઓછો પડવાને કારણે નદી નાળા તળાવો જાન્યુઆરી મહિનાથી આજે તળાવો પાણી વિના ખાલીખમ દેખાઈ રહ્યા છે આવનારા દિવસોમાં પાણીનો દુષ્કાળ પડવાની સંભાવના આજથી દેખાઈ રહી છે જેમ બને તેમ સરકારી તંત્ર આવનારા દિવસો માટે પશુ પક્ષીઓ માણસોને પીવાના પાણીની વ્યવસ્થા આગોતરું આયોજન કરે તેવી તમામ તાલુકાના નાગરિકોની માંગ છે તસ્વીર ધાનપુર તળાવની કેમેરામાં કેદ રિપોર્ટ રમેશ દહમાં
દાહોદ ધાનપુર તાલુકા મુખ્ય મથક ધાનપુર ગામના તળાવમાં જાન્યુઆરી થી તળાવમાં પાણી ખાલી થતાં સિંચાઇ માટે પશુ પક્ષીઓ માણસો ને પાણી વિના આવનારા દિવસોમાં ભારી તંગી પડવાની સંભાવના દેખાઈ રહી છે
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/01/nerity_b1635ccdf1aec1a06585317048b60035.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)