જસદણના આટકોટ પોલીસે દારૂ ની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલ ને ઝડપી પાડ્ય રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટર માં ફરજ બજાવતા વિસાલ સોલંકી ને ઝડપી પાડ્યો..આટકોટ પોલીસે પ્રિન્સ ટ્રાવેલ્સ બસ માંથી 286 પેટી દારૂ ઝડપી પાડ્યો..આટકોટ પોલીસે 21.51 લાખ નો મુદામાલ કર્યો કબ્જે..10.26 લાખ નો ઈંગ્લીશ દારૂ,આટકોટ પોલીસે 5 આરોપીની ધડપકક કરી