રૂ .૧૬૦૦૦ / ની કિંમત ના મોબાઇલ ચોરી કરેલ , મોબાઇલ નંગ -૧ ની E - F.I.r. આધારે એક ઇસમ ને ઝપડી મોબાઇલ ચોરી ના ગુન્હ નો ભેદ ઉકેલતી લાઠી સર્વેલન્સ ટીમ. તથા લાઠી પોલીસ ટીમ હૈ . પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ , અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે . વિસ્તારમા સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય . જે અન્વયે લાઠી પોસ્ટે E - FRI ગુ.ર.નં ૧૧૧૯૩૦૩૪૨૨૦૪૭૮/૨૦૨૨ કલમ ૩૮૦.૪૫૭ ૪૧૧ નો ગુન્હો બનેલ હોય જે ગુન્હા મા ચોરી ગયેલ Redmi not ।। મોબાઇલ સાથે એક ઇસમ ને ટેકનીકલ સોર્ચીત આધારે પકડી પાડી અનડીટેકટ ગુન્હા નો ભેદ ઉકેલતી લાઠી સર્વેલન્સ ટીમ || પકડાયેલ આરોપીઓ વિગત ( ૧ ) અક્ષયભાઇ મુકેશભાઇ રાદડીયા ઉ.વ ૩૦ ધંધો મજૂરી રહે . રાણપુર જન્મભૂમી હાઇસ્કુલ પાસે તા.રાણપુર જી . બોટાદ પકડાયેલ મુદામાલ ( ૧ ) Relal કંપનીનો મોબાઇલ કિ.રૂ ૧૬૦૦૦ / આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તથા લાઠી પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે . રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.

Sponsored

The Silver Spoon - Hotel & Restaurant Bundi (Raj)

AC Room, AC Restaurant, AC Meeting Area Facility Available