ગુજરાતમાં હાલમા જ વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ છે. ત્યારે હવે ફરી એકવાર ગુજરાતમાં ચૂંટણીનો દોર આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ખેડા- બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપરાંત અન્ય નગરપાલિકાઓની રાજ્યમાં ચૂંટણી યોજાઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા ટકા અનામત આપવી એ મામલે વિવાદો થયા બાદ નવા સમાચાર એવા છે કે સરકારને ઝવેરી પંચે અનામત અંગેનો રિપોર્ટ આ મહિનામાં સોંપી દે તેવી ચર્ચા છે. કહેવાય છે કે 20થી 27 ટકા અનામત ફાળવાય તેવી સંભાવના છે. ઝવેરી પંચના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર ગ્રામપંચાયતોની ચૂંટણીનું એલાન કરી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનુ ગરિમામય સ્વાગત કરાયું
એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનુ ગરિમામય સ્વાગત કરાયું
P प्रदेश कांग्रेस कमेटी निशक्तजन पर पोस्ट प्रदेश संयोजक भगवान सिंह चौहान के जन्मदिन पर विभिन्न कार्यक्रम हुए आयोजित
बूंदी । राजस्थान प्रदेश कांग्रेस कमेटी निशक्तजन प्रकोष्ठ प्रदेश संयोजक भगवान सिंह चौहान का...
આરોગ્ય દરોડા:ડીસાન ખાનગી ક્લિનિકમાં તપાસનો ધમધમાટ, બોગસ ડિગ્રીના આધારે ખાનગી હાટડીઓ ફફડાટ
આરોગ્ય વિભાગના દરોડા:ડીસાના ખાનગી ક્લિનિકમાં તપાસનો ધમધમાટ, બોગસ ડિગ્રીના આધારે ખાનગી હાટડીઓ...
Parliament Winter Session: आजादी की लड़ाई में…., बयान पर राज्यसभा में मल्लिकार्जुन खड़गे और पीयूष गोयल की ठनी, सभापति जगदीप धनखड़ ने किया बीच-बचाव
Mallikarjun Kharge Comment: जगदीप धनखड़ ने ने कहा कि विपक्ष कुछ बोलता है तो सत्ता पक्ष की ओर से...
Gyanvapi Masjid विवाद के बीच Govind Dev Giri Maharaj ने मस्जिदों पर क्या कहा? Ram Mandir
Gyanvapi Masjid विवाद के बीच Govind Dev Giri Maharaj ने मस्जिदों पर क्या कहा? Ram Mandir