તારીખ -૭/૧/૨૦૨૩ ને શનિવારના રોજ આલુદેવી સ્ટેડિયમ,સુરાણા ખાતે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ ગઈ. જેમા બી.આર.સી ઇલેવન સામે કે.જે.કેપીટલ ટીમનો ભવ્ય વિજય થયો.હતો.આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો.તેમજ આઇ.પી.એલ ના ફોર્મેટ મુજબ સમગ્ર દિયોદર તાલુકાના ધુરંધર ખેલાડીઓનો ડ્રો કરી ટીમો પાડવામાં આવી.તમામ મેચો રસપ્રદ રહી.નવીન ફોર્મેટનો વિચાર અને સમગ્ર આયોજનને સફળ બનાવવામાં તાલુકા પંચાયત મંડળીના પૂર્વ વા.ચેરમેન અમરતભાઈ જોષી,સી.આર.સી વિરેન્દ્રસિંહ ઝાલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.આ ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના પૂર્વ ચેરમેન ભદ્રસિહ રાઠોડ, કરશનભાઈ પઢાર,સોમાલાલ ઉપાધ્યાય, અમરતભાઈ ભાટી, પોપટજી ઠાકોર, અશોકભાઈ પરમાર, વિજયભાઈ બી.આર.સી,રમતુસિહ , અલ્પેશભાઈ પટેલ,હિતેશપુરી,દિપ્તેશ દવે, વિકાસભાઈ દરજી, જીગ્નેશ પટેલ વગેરે મિત્રોનો આર્થિક તેમજ અન્ય સહયોગ સાંપડ્યો હતો.ઉપરાંત સુરાણા ગામના વતની પ્રભુભાઈએ પણ સહયોગ કર્યો.ટુર્નામેન્ટ દરમિયાન અંબારામભાઇ જોષી,જગમાલભાઇ ચૌહાણ વગેરેએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીતનગર ત્રણ રસ્તા પાસે નારાયણી હેરિટેજ રિસોર્ટ માં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી નહિ પાડતા મેનેટજ વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો
જીતનગર ત્રણ રસ્તા પાસે નારાયણી હેરિટેજ રિસોર્ટ માં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી નહિ પાડતા મેનેજર...
ઘારી ગોપાલગ્રામમાંબિમારીથી કંટાળી જતા પ્રૌઢનું ઝેરી દવાપી જતા મોત
ઘારી ગોપાલગ્રામમાંબિમારીથી કંટાળી જતા પ્રૌઢનું ઝેરી દવાપી જતા મોત
जेरेमी लालरिननुंगा ने भारत को कॉमनवेल्थ गेम्स 2022 में दूसरा गोल्ड दिला दिया
जेरेमी लालरिननुंगा ने भारत को कॉमनवेल्थ गेम्स 2022 में दूसरा गोल्ड दिला दिया है. मीराबाई चानू के...
PBKS vs GT Pitch Report: मौसम बिगाड़ेगा खेल या फिर बल्लेबाजों की होगी मौज; जानें मोहाली की पिच रिपोर्ट
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। IPL 2023 PBKS vs GT Pitch Report: आईपीएल 2023 का 18वां मैच...
Amit Shah ने 60 सालों से रुका हुआ काम किया? Manipur Militant | UNLF | Meitei vs Kuki
Amit Shah ने 60 सालों से रुका हुआ काम किया? Manipur Militant | UNLF | Meitei vs Kuki