તારીખ -૭/૧/૨૦૨૩ ને શનિવારના રોજ આલુદેવી સ્ટેડિયમ,સુરાણા ખાતે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ ગઈ. જેમા બી.આર.સી ઇલેવન સામે કે.જે.કેપીટલ ટીમનો ભવ્ય વિજય થયો.હતો.આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો.તેમજ આઇ.પી.એલ ના ફોર્મેટ મુજબ સમગ્ર દિયોદર તાલુકાના ધુરંધર ખેલાડીઓનો ડ્રો કરી ટીમો પાડવામાં આવી.તમામ મેચો રસપ્રદ રહી.નવીન ફોર્મેટનો વિચાર અને સમગ્ર આયોજનને સફળ બનાવવામાં તાલુકા પંચાયત મંડળીના પૂર્વ વા.ચેરમેન અમરતભાઈ જોષી,સી.આર.સી વિરેન્દ્રસિંહ ઝાલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.આ ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના પૂર્વ ચેરમેન ભદ્રસિહ રાઠોડ, કરશનભાઈ પઢાર,સોમાલાલ ઉપાધ્યાય, અમરતભાઈ ભાટી, પોપટજી ઠાકોર, અશોકભાઈ પરમાર, વિજયભાઈ બી.આર.સી,રમતુસિહ , અલ્પેશભાઈ પટેલ,હિતેશપુરી,દિપ્તેશ દવે, વિકાસભાઈ દરજી, જીગ્નેશ પટેલ વગેરે મિત્રોનો આર્થિક તેમજ અન્ય સહયોગ સાંપડ્યો હતો.ઉપરાંત સુરાણા ગામના વતની પ્રભુભાઈએ પણ સહયોગ કર્યો.ટુર્નામેન્ટ દરમિયાન અંબારામભાઇ જોષી,જગમાલભાઇ ચૌહાણ વગેરેએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : જીરાના ભાવે ૯ હજારની ઐતિહાસિક સપાટી વટાવી | SatyaNirbhay News Channel
રાધનપુર : જીરાના ભાવે ૯ હજારની ઐતિહાસિક સપાટી વટાવી | SatyaNirbhay News Channel
Gangsters running Punjab, law and order has collapsed: Chugh
BJP national general secretary Tarun Chugh today blasted the AAP government for making...
Maharashtra Election 2024: महाविकास अघाड़ी में 260 सीटों पर सहमति! इन सीटों पर अब भी फंसा पेंच
Maharashtra Election 2024: महाविकास अघाड़ी में 260 सीटों पर सहमति! इन सीटों पर अब भी फंसा पेंच