ગણેશ મહોત્સવ નિમિતે દરિયાપુર માં મોટી લોધવાડ માં જય ગણેશ યંગ ફ્રેન્ડ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ગણપતિ ને TT ના સ્વરૂપ માં બનાવ્યા છે અને રેલવે સ્ટેશન જેવું ડેકોરેશન કર્યું છે અને લોધવાડ માં કાલુપુર જંક્શન બનાવ્યુ છે આમ રેલ્વે સ્ટેશન ની થીમ પર ગણેશજીની સ્થાપના કરી ગણેશોત્સવ મનાવવામા આવી રહયો છે