આથી સાવરકુંડલા સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સાવરકુંડલા ના દરેક સભ્યો ને જાણ કરવામાં આવે છે કે. આપણા અમરેલી જિલ્લા S. P. સાહેબ અને Dysp. સાહેબ અને સાવરકુંડલા સીટી P. I. સાહેબ શ્રી ની આગેવાની મા ભવ્ય લોક દરબાર તા. 9.1.2023.ને સોમવારે સવારે 11.15 કલાકે યોજાશે તો આપડા ડાયમંડ મારકેટ ના તમામ સભ્યો ને નિમંત્રણ પાઠવવામાં આવેછે.. આ લોક દરબાર મા ખાસ પ્રશ્નનો વ્યાજ ખોરી અને દાદાગીરી જેવા મુદાઓ ઉપર વીશેસ પગલાં લેવા મા આવશે તો સાવરકુંડલા સરદાર પટેલ ડાયમંડ માર્કેટ ના તમામ સભ્યો ને હાજર રહેવા ભાવ ભર્યું નિમંત્રણ છે... તારીખ..9.1.2023 ને સોમવારે સવારે 11.15 કલાકે.. સ્થળ... મહુવા પ્રેટ્રોલ પંપ સામે નગરપાલિકા ગાઉનડ સાવરકુંડલા.... લી. પ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી.. સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સાવરકુંડલા... તેમજ ઉપપ્રમુખ નગરપાલિકા સાવરકુંડલા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ শ্ৰীসিদ্ধি হনুমান মন্দিৰত অনুষ্ঠিত হ'ল ২১২১১ শ্ৰী হনুমান চালিচা পাঠ।
দেশৰ ৭৭তম স্বাধীনতাৰ উপলক্ষেঅমৃত মহোৎসৱৰ অংশ হিচাবে এদিনীয়া কাৰ্য্যসূচীৰে মৰাণ শ্ৰী সিদ্ধি হনুমান...
ઓવૈસીએ કહ્યું- કાશ્મીરી પંડિતો સુરક્ષિત નથી, LG ફેલ, મોદીએ પણ જવાબ આપવો જોઈએ
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ફરી એકવાર હિન્દુ સમુદાય પર હુમલો થયો છે. સફરજનના બગીચામાં પ્રવેશીને...
CWC में Rahul Gandhi को Lok Sabha में Congress का नेता नियुक्त करने का प्रस्ताव पास | Aaj Tak News
CWC में Rahul Gandhi को Lok Sabha में Congress का नेता नियुक्त करने का प्रस्ताव पास | Aaj Tak News