ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. દરેક પક્ષ ચૂંટણીની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. અમુક પક્ષ પોતાના ઉમેદવારો પણ જાહેર કરવા માંડ્યા છે. ચૂંટણી તૈયારીના ભાગ રૂપે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજથી રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમની શરૂઆત થઈ છે. મતદાર યાદી સુધારણામાં જે વ્યક્તિએ નવું મતદાન કાર્ડ કઢાવવાનું હોય કે કોઈ ફેરફાર કરાવવાનો હોય તે વ્યક્તિ જરૂરી પૂરાવા લઈને સુધારા કરાવી શકે છે. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મળેલી માહિતી અનુસાર ગુજરાતભરમાં આજથી મતદાર સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
The Gujju Talk Show | Keshav Rathod | Nadeem Wadhwania | Gujarati Film Industry
The Gujju Talk Show | Keshav Rathod | Nadeem Wadhwania | Gujarati Film Industry
લાઠી તાલુકા ના ભુરખીયા ગામે આઠ જેટલા લોકો જુગાર રમતા ઝડપાયા
લાઠી તાલુકા ના ભુરખીયા ગામે આઠ જેટલા લોકો જુગાર રમતા ઝડપાયા
विश्व रक्तदान दिवस* *प्रशासन की पहल पर रेडक्रॉस सोसाइटी द्वारा स्वैच्छिक रक्तदान शिविर का आयोजन, 70 यूनिट रक्त हुआ संग्रहण*
विश्व रक्तदान दिवस के अवसर पर जिला प्रशासन की पहल पर इंडियन रेडक्रॉस सोसाइटी की ओर से शुक्रवार को...
বৃহৎ আকাৰৰ হীৰা উদ্ধাৰ
মাজে সময়ে পৃথিৱীৰ বিভিন্ন প্ৰান্তৰ পৰা বহুটো আচৰিত আৰু ন ন তথ্যৰ বিষয়ে শুনিবলৈ পোৱা যায়। এই...
क्षयरोग निर्मुलनासाठी दानशूरांना आवाहन
औरंगाबाद जिल्ह्याच्या कार्यक्षेत्रातील क्षयरुग्णांना मदत उपलब्ध करून देण्यासाठी उद्योगसमुह, स्वयंसेवी संस्था व दानशूरांनी पुढे यावे असे आवाहन मा जिल्हाधिकारी औरंगाबाद यांच्या वतीने करण्यात येत आहे.
औरंगाबाद:- (दीपक परेराव )भारत सरकारने सन 2025 पर्यंत देशाला क्षयरोग मुक्त करण्याचे उद्दिष्ट...