બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે બની ઘટના..

અમીરગઢ મા 9 ઈસમો નો પરિવાર પર હુમલો cctv મા કેદ

Instagram માં પોસ્ટ કેમ મૂકી છે તેમ કહી લાકડી ધોકા વડે કર્યો   જીીવલેં...

અમીરગઢ હુમલામાં પિતા પુત્રીને ઇજાઓ

અમીરગઢ પોલીસ મથકે 9 લોકો સામે નોંધાઈ ફરિયાદ