દાહોદ સીગવડ તાલુકા ના દાસા ગામે દાહોદ જિલ્લાના નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓ અને ગુજરાત સરકારના નવનીત મંત્રીશ્રીઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને જિલ્લા અને તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર શ્રીઓ ના અભિનંદન સમારોહ દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબના નિવાસ્થાને અભિનંદન સમારોહ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા અને આવનારી લોકસભા ની ચૂંટણીની રણનીતિ તૈયાર કરી આવનારી લોકસભામાં શાનદાર વિજય મેળવવા માટે તમામ હોદ્દેદારોને આહવાન કરવામાં આવ્યું જાગશે ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ દાહોદ જિલ્લો વિકાસ ની ગતિ એ સૌથી આગળ છે