કોટડા ગામે નિશુલ્ક સગડીઓનું વિતરણ કરાયું
એન. જી. ઓ મારફતે કોટડા ગામે લુકેશભાઈ વેશાભાઈ સોલંકી પ્રમુખશ્રી ભા.જ. પા. સાબરકાંઠા (અ. જ. જા )મોરચાના વરદ હસ્તે નિશુલ્ક ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે એન.જી.ઓના અધિકારીઓ તથા ગામના સરપંચ શ્રી એતરીબેન ગમાર,
ગમાર મણિલાલ દાનાભાઈ, નીરવ ખૈર વગેરે ઉપસ્થિત રહ્યા.