મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનો મામલો

પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

દુષપ્રેરણ ફરીયાદ ની તપાસ મામલે સસ્પેન્ડ

વ્યાજખોર ના ત્રાસ થી યુવાને આપઘાત કર્યો હતો

પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પરમાર સસ્પેન્ડ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.પટેલ સસ્પેન્ડ

વ્યાજખોર વિરુદ્ધ તપાસ માં બેદરકારી રાખતા સસ્પેન્ડ