ગુજરાતી માં કહેવાય છે કે .જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા, કાં શૂર, નહીં તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર,,પંક્તિ ને સાચા અર્થમાં સાર્થક કરતા બાબાસાહેબ આંબેડકર ની વિચારો ને વરેલા શૈલેષભાઈ પરમાર(ધુણસોલ) તથા સોમાભાઈ પરમાર(રવેલ) તથા રાજારામ બાપા ની પરોપકારી ભાવના જેના હૃદયમાં છે એવા ડૉ. ગણપતભાઈ ચૌધરી સાહેબ થકી આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ક્રમસ ધોરણ 1 થી 5 ના 18 બાળકોને 9000 તથા ધોરણ 6 થી 8 ના 14 બાળકોને 8400 દાન આપી ને આવા વાલીઓના બાળકો શાળામાં અભ્યાસ માટે વધુ પ્રેરાય એ માટે ઉત્તમ દાન આપ્યું હતું .રામપુરા(ધુ) શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો...