દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં કુદરતે લખલૂટ કુદરતી સૌંદર્ય પાથર્યુ છે ત્યારે આ વખતે જાન્યુઆરી માસના પ્રારંભમાં જ કેસૂડાના ફુલ સોળે કળાએ ખીલી ઉઠયા છે.