પક્ષી બચાવો અભિયાન વન વિભાગ દ્વારા ચાઇના દોરીનો બહિષ્કાર કરો ઉતરાયણનો પર્વને લઈ વન વિભાગ અને જીવ દયા દ્વારા શેટ કેટી હાઇસ્કુલ ખાતેથી પક્ષી બચાવો અભિયાન અંતર્ગત રેલીનુ આયોજન કરાયું હતું જેમાં જીવ દયા ના મિત્રો શેઠ કેટી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી સ્વરૂપે ખેડબ્રહ્મા શહેરમાં વિવિધ માર્ગો પર રેલી સ્વરૂપે ચાયના દોરી હાઈ હાઈ જેવા સ્લોગન અને સુત્રોચાર બોલી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પોતાનું હેલ્પ નંબર જાહેર કરવામાં આવ્યો હતો ઉત્તરાયણના પર્વ નિમિત્તે કોઈપણ જગ્યાએ કોઈ પક્ષી ઘાયલ થાય તો કોન્ટેક્ટ કરવા પણ સૂચન આહવાન હતું