આલવાડા પંચાયતના ઉપ સરપંચ શ્રી મોહનભાઈ અણદાજી માળી અે પંચાયતના લેટરપેડ પર ધાનેરાના ધારાસભ્યશ્રીને દાંતીવાડા ડેમમાંથી ધાનેરા ની રેલ નદીમાં પાણી નંખાય તેવી માગણી સાથે આવેદનપત્ર તૈયાર કર્યું છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ધાનેરા અને દાંતીવાડા તાલુકાના દરેક ગ્રામ પંચાયતના સરપંચો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના નગરપાલિકાના સભ્યો તેમના લેટરપેડ પર આ રીતની માંગણી કરી તેની નકલ નીચે મુજબના અધિકારીઓ અને પદાધિકારીઓને રવાના કરજો 

1.)વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ

2.)મુખ્યમંત્રી શ્રીમાન ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ

3.)પાણી પુરવઠા મંત્રી શ્રી ગુજરાત રાજ્ય

4.)સાંસદ શ્રી બનાસકાંઠા પરબતભાઈ પટેલ

5.)ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ

6.)કલેકટર સાહેબ શ્રી બનાસકાંઠા

7.)જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠા

આપણી પાણીની માંગણી માટે આપણે આવેદનથી શરૂઆત કરશુ આવેદન અસર નહીં કરે તો આંદોલન તો છે