ખેડબ્રહ્મા ખાતે સશક્ત સૂપોશિત કિશોરી મેળા માં ખેડબ્રહ્મા ના ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખશ્રી મોદણબેન,તાલુકા ઉપપ્રમુખ શ્રી તાલુકા મહિલા સદસ્યશ્રી , તાલુકા વિકાસ અધિકારી શ્રી,મહિલા અને બાળ કલ્યાણ ઓફિસ ના દહેજ પ્રતિબંધક ના પ્રતિનિધિ,બાળ સુરક્ષા ના અધિકારી. ગ્રામ વિકાસ ના અધિકારીશ્રી,આઈ. ટી. આઈ પ્રિન્સિપાલ શ્રી,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા શીક્ષણ અધિકારીશ્રી ,બરોડા ગ્રામીણ બેંક ના મેનેજર શ્રી, એડવોકેટ જગદીશભાઈ,પોલીસ ડીપાર્ટમેન્ટ વિગેરે જુદા જુદા ડિપાર્ટમેન્ટ ના લોકો સાથે રહી સ્ટોલ અને પ્રોગ્રામ કરેલ છે. લાઈવ વાનગી રસોઈ શો, વાનગી નિદર્શન,કિશોરી હેલ્થ ચેક અપ, સુપોષિત કિશોરીઓ નું સન્માન,શાળા પુનઃ પ્રવેશ કિશોરીઓ નું સન્માન,એચ.બિ ક્વીન કિશોરીઓ નું સન્માન કરેલ.સાઈન બોર્ડ,પ્રતિજ્ઞા, વિગેરે જેવા પ્રોગ્રામ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયા તાલુકાના પીપલોદ પોલીસ મથકે મારા મારી નો ગુનો નોંધાયો
દેવગઢબારિયા તાલુકાના પીપલોદ પોલીસ મથકે મારા મારી નો ગુનો નોંધાયો
Tourism stakeholders’ conclave in Seijosa on 2nd December 2022
A 2 days Arunachal Tourism Stakeholders conclave was held from 29 to 30 Nov at Seijosa under...
उल्हासनगरात इमारतीचा स्लॅब पडून एकाचा मृत्यू. .एक गंभीर जखमी..
उल्हासनगर कॅम्प ३ मधील साई सदन इमारतीच्या दुसर्या मजल्यावर स्लँप कोसळला आणि खालील असलेल्या...
150 વર્ષથી વધારે જુનૂ પૌરાણિક ચરમાળીયાદાદાના મંદીરે પાટોઉત્સવનુ આયોજન
વઢવાણ ધમઁતળાવ પાસે 150 વર્ષથી વધારે જુનૂ પૌરાણિક મંદિર શ્રી ચરમાળીયાદાદાના મંદીરે ભાદરવ વદ સાતમના...