તા/૬/૧/૨૦૨૩ ના રોજ જાફરાબાદ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ જાફરાબાદ તથા આઈ.સી. ડી.એસ. જાફરાબાદ ના ઉપક્રમે સુપોષિત કિશોરી શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું તથા કાનૂની સેવા સમિતિ જાફરાબાદ દ્વારા કાયદાકીય માર્ગદર્શન એડવોકેટ આઈ.આઈ. ગ્રાહા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ ના કાયદા વિશે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પોસ્કો એક્ટ વિશે પણ ઉદબોધન કર્યું હતું તથા આરોગ્ય ખાતા તરફથી કિશોરી ઓને માર્ગદર્શન આપવામાંથી આવ્યું હતું અન્ય અલગ અલગ ખાતાઓ દ્વારા કિશોરી ઓ તથા બાળકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે બોહળી સંખ્યામાં આંગણવાડી બહેનો તથા કિશોરી ઓ તથા મહિલા પોલીસ તેમજ મંજુલાબેન કોલડીયા બાળ વિકાસ જાફરાબાદ તથા ટાઉન પોલીસ પીઆઇ જે.જે ચૌધરી તથા તાલુકા પંચાયત ટીડીઓ સોનાગરા તથા બાર કાઉન્સિલ પ્રમુખ દિલીપભાઇ બારૈયા એડવોકેટ ઈમરાનભાઈ ગ્રાહા તથા એડવોકેટ બાલકૃષ્ણ સોલંકી તેમજ એડવોકેટ હરેશભાઈ બાંભણિયા તેમજ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા પત્રકાર કિશોરભાઈ સોલંકી તથા અમરેલી સુરક્ષા ખાતુ તથા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો તથા બહોળી સંખ્યામાં કિશોરી ઓ ઉપસ્થિત રહી હતી તેમજ નગરપાલિકા પ્રમુખ તથા અધિકારી ઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ રંગેચંગે પૂર્ણ થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
25 सीटों वाले राजस्थान में भाजपा जीत रही 33 सीटें’, केजरीवाल के बयान से हर कोई हैरान
लोकसभा चुनाव के नतीजों से पहले एग्जिट पोल जारी हो चुके हैं। अब सभी को परिणाम का बेसब्री से इंतजार...
सिर्फ 5 मिनट में चार्ज होगा स्मार्टफोन, Realme ला रही सबसे फास्ट 320W SuperSonic Charge टेक्नोलॉजी
Realme जल्द अपनी सबसे फास्ट मोबाइल चार्जिंग सॉल्यूशन से पर्दा उठाने वाला है। कंपनी ने इसे 320W...
2025 में Hyundai की ये 4 गाड़ियां हो सकती है लॉन्च, Creta EV से लेकर Ioniq 6 तक भारत में मार सकती हैं एंट्री
Hyundai 2025 Launches साल 2025 में हुंडई की लाइनअप पूरी तरह से इलेक्ट्रिक मोबिलिटी पर केंद्रित...
અંબાજી છાપરી ચેક પોસ્ટ પર એક વ્યક્તિની બસમાંથી ગોજા સાથે અટકાયત કરી
અંબાજી આબુરોડ માર્ગ પરની સરહદ છાપરી ચેકપોસ્ટ પર સધન સુરક્ષા ચુસ્ત કરવા સાથે કડક વાહન ચેકિંગ હાથ...
તારાપુર મામલતદાર કચેરી ખાતે પાણીના પ્રશ્નો અને આયોજન માટે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
તારાપુર મામલતદાર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તારાપુર અને ખંભાત તાલુકાના પીવાના પાણીના...