જસદણ દહીસરા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોની ₹4460નું મુદ્દામાલ સાથે ભાડલા પોલીસે ધરપકડ કરી, પકડાયેલા આરોપી(1) મેરામભાઇ રૂપાભાઇ માલકીયા,(2) વીહાભાઇ મંગાભાઇ સોસા,(૩) મૂળજીભાઇ ગોપાભાઇ સરસણીયા