આજરોજ દાહોદ જિલ્લા કક્ષાનો ક્રેડિટ કાર્યક્રમ પંડિત દિન દયાલ ઓડિટોરીયમ હોલ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા સભ્ય શ્રી પર્વતભાઈ ડામોર સાહેબ અને સખી મંડળની મહિલાઓ કાર્યકરો જેમાં વિવિધ સખી મંડળની બહેનો ને ચેક વિતરણ કરતા શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અને ગરબાડા ના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ નજરે પડે છે
દાહોદ પંડિત દીનદયાળ ઓડિટોરીયમ હોલ ખાતે દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ ની અધ્યક્ષતામાં કેચ કેડિટ કાર્યક્રમ યોજાયો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/01/nerity_f2edb77c54cfc80684d5713c2c70b84c.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)