બનાસકાંઠા સાંસદ ના હસ્તે નવીન નાઈ નું સન્માન કરાયું.,,,થરાદ ના ભુરિયા ગામ ના વતની નાઈ ચેતન ભાઈ હરિરામભાઇ જેઓ થરાદ તાલુકાના રાહ ગામે ધ નેશનલ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા હતા.તાજેતરમાં શાળા માં વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો ત્યારે ધોરણ નવ માં પ્રથમ નંબર મેળવવા બદલ ચેતન નાઈ નું બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ ના વરદ હસ્તે ટ્રોફી આપી સાથે 5,000 નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.ચેતન શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગળ વધે અને સમાજનું અને ગામનું અને મા બાપનું ગૌરવ વધારો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰি সমষ্টিত আজিও কাৰ্যক্ষম নহ'ল এটা জলসিঞ্চন আঁচনি
চৰাইদেউ জিলাৰ বৰুৱাচালি মৌজাৰ অন্তৰ্গত ভূঞাখাট গাঁৱত অৱস্থিত পাঁচখন গাঁৱৰ ২০০০ বিঘা মাটিৰ খেতিৰ...
जेसीआई कोटा उड़ान का महिला सशक्तिकरण पर शीरोज़ कार्यक्रम आयोजित: एडिशनल एसपी नियति शर्मा ने महिलाओं को आत्मरक्षा के गुर सिखाए
जेसीआई कोटा उड़ान की ओर से सोमवार को महावीर नगर थर्ड स्थित एक निजी कैफे में महिला सशक्तिकरण पर...
Chhattisgarh IED Blast: छत्तीसगढ़ की नक्सल प्रभावित सीटों पर Voting, 60 हजार जवान तैनात |Latest News
Chhattisgarh IED Blast: छत्तीसगढ़ की नक्सल प्रभावित सीटों पर Voting, 60 हजार जवान तैनात |Latest News
કડી: નંદાસણ પોલીસે મહેસાણા-અમદાવાદ હાઈવે પરથી કારમાં લઈ જવાતો દારૂ ઝડપી, બે બુટલેગરોની અટકાયત
કડી તાલુકાના નંદાસણ પોલીસે મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલ નંદાસણ એસાર પેટ્રોલ પંપ પાસેથી કારમાંથી...