ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં-૬ અને વોર્ડ-૭,થરાદ હાઈવે ધાનેરામાં તમોએ પોતાના મકાન/દુકાનનું બાંધકામ જાહેર રસ્તાને અડીને કરેલ હોવાનું જણાઈ આવે છે.જેના કારણે રસ્તામાં ટ્રાફીક અંગેના પ્રશ્નનો ઉપસ્થિત થાય છે.જેથી બિન કાયદેસર કરેલ બાંધકામ તાત્કાલિક દૂર કરવા માટે નોટિસ ફટકારી જણાવવામાં આવેલ છે કે,અત્રેથી જાહેર રસ્તા બાબતે આગળની કાર્યવાહી કરવાની હોઈ વેપારીઓને જગ્યાની કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી લીધેલ હોય તો તેની નક્લ દિન ૭માં જરૂરી આધાર પુરાવાની,સાધનિક કાગળો સહિત લેખિતમાં રજૂઆત કરવાનું જણાવ્યું છે,જેથી આ બાબતે યોગ્ય તે કાર્યવાહી કરી શકાય.અન્યથા આ બાબતે ગુજરાત નગરપાલિકા અધિનયમ-૧૯૬૩ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે કોઈ પણ પ્રશ્નો ઉદભવશે તો તેની સંપુર્ણ જવાબદારી દબાણકર્તાની રહેશે તેવું નોટીસમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તાજીયા ના જુલુસ દરમિયાન ભગવતી યુવક મંડળના કાર્યકરો દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી
મુસ્લિમો દ્વારા તાજીયા ના જુલુસ કાઢવામાં આવ્યા હતા તે દરમિયાન જવાહર રોડ ઉપર ભગવતી ચોકમાં ભગવતી...
France Invites Fury Of Muslim Nations; After Hijab, Macron Bans Abaya In Schools | Details
France Invites Fury Of Muslim Nations; After Hijab, Macron Bans Abaya In Schools | Details
જિલ્લાના એક નાયબ મામલતદાર ની બઢતી
જિલ્લાના એક નાયબ મામલતદાર ની બઢતી
Breaking News: Amethi में Congress नेता BJP में शामिल | Smriti Irani | Rahul Gandhi | Elections 2024
Breaking News: Amethi में Congress नेता BJP में शामिल | Smriti Irani | Rahul Gandhi | Elections 2024