ડીસા તાલુકાના ઝેરડા ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા ની અધ્યક્ષ સ્થાને જેરડા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લા માં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે આજે જિલ્લા પોલીસવડા એ ડીસા તાલુકાના ઝેરડા ગામે લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો જેમાં sp અક્ષયરાજ મકવાણા સાહેબ dysp ડો કુશલ ઓઝા સાહેબ તાલુકા pi એસ એમ પટણી સાહેબ ઝેરડા આઉતપોસ્ટ જમાદાર પરેશ ભાઈ ચૌધરી તથા ગામ ના સરપંચ ડે સરપંચ બનાસકાંઠા જિલ્લા કોસાઅધ્યક્ષ રમેશ ભાઈ દેસાઈ તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..

ગામના આગેવાનો તેમજ સરપંચ અને ડેપોટી સરપંચે sp સાહેબ ને રજૂઆત કરતા જણાવ્યું હતું ઝેરડા આઉટપોસ્ટ ખાતે પી.એસ.આઇ ની માંગ કરી હતી તેમજ 24 કલાક પોલીસની ગાડી અને પોલીસ સ્ટાફ હાજર રહે તેમજ ઝેરડા ત્રણ રસ્તા ખાતે જી.આર.ડી પોઇન્ટ મૂકવામાં આવે તેમજ sp શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબે વધુમાં જણાવ્યું હતું ઝેરડા ખાતે પી.એસ.આઇ અને પોલીસની ગાડી અને સ્ટાફ હાજર રહેશે અને વધુમાં વધુ ગુનાહિત પ્રવૃતિઓ ને ડામવા માટે પોલીસ હર હમેશ આપનિ મદદ માટે તૈયાર રહસે..