દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામમાં ધાનપુર પોલીસ મથકના પીએસઆઇ સીબી બરંડા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધાનપુર તાલુકાના ખજુરી ગામના રહેતા મેઘજીભાઈ કાળીયાભાઈ જાતે ખરાડ ઉંમર વર્ષ 60 રહે છરછોડા તાલુકો ગરબાડાએ પોતાના રહેણાંક મકાનમાં દેશી હાથ બનાવટનું તો મંચો લાવીને છુપાવી રાખ્યો હોવાની બાકીના આધારે ધાનપુર પોલીસ મથકના આપે તેના ઘરે રેડ કરતા પીપળામાં સંતાડી રાખેલો દેશી હાથ બનાવટનો તમંચો નંગે કે જેની કિંમત 5000 તથા 12 બોરની કારતુસ નંગ 2 ની કિંમત 200 મળે ને કુલ 5200 નો મુદ્દા માલ જપ્ત કરીને મેહજીભાઈ કાળીયાભાઈ જાતે ખરાડ તથા તેનો પુત્ર સમસુભાઈ ખરાડની ધાનપુર પોલીસ મથકે ધરપકડ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમીરગઢ-બોર્ડર પરથી પોલીસે પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ સાથે એક શખ્સને ઝડપ્યો
અમીરગઢ- બોર્ડર પરથી એક ઈસમને પોલીસે પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. અમીરગઢ પોલીસ રાજસ્થાન તરફથી આવતા...
સોસાયટી ફોર ધી વેલફેર ઓફ મેન્ટલી રીટાર્ડેડ દ્વારા વિશ્વ માનસિક ક્ષિતિદિન ની ઉજવણી નિમિત્તે ચિત્ર....
સોસાયટી ફોર ધી વેલફેર ઓફ મેન્ટલી રીટાર્ડેડ દ્વારા વિશ્વ માનસિક ક્ષિતિદિન ની ઉજવણી નિમિત્તે...
અતુલ પંડિત રાજીનામું આપો કહી વિરોધ કરતા આપ અને CYSS ના કાર્યકર્તાઓની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત
અતુલ પંડિત રાજીનામું આપો કહી વિરોધ કરતા આપ અને CYSS ના કાર્યકર્તાઓની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત
कांग्रेस में कौन है वो नेता जो अपने ही प्रत्याशी को हराने के लिए दे रहा था दूसरी पार्टी के प्रत्याशी का साथ !
राजस्थान की बाड़मेर- जैसलमेर लोकसभा सीट पर कांग्रेस ने 10 साल बाद कब्जा कर लिया है. निर्दलीय...
સાંતલપુર : શુભ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આપી હાજરી | SatyaNirbhay News Channel
સાંતલપુર : શુભ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આપી હાજરી | SatyaNirbhay News Channel