મહુધા નગર પાલીકા ધ્વારા નીચેના કામો પૂર્ણ કરવામાં આવ્યા.
૧. હનુમાનજી મંદિર ચોકથી ભાથીજી મંદીર ફાટક તરફ સી.સી. રોડનું કામ.
૨. વાઘલવાડા પાણીની પાઇપ લાઇનનું કામ.
૩. ફીણાવ ભાગોળ કોમ્યુનિટી હૉલમાં ઇલેકટ્રીફિકેશનનું કામ.
૪. ડુંગરી ફળિયામાં પેવર બ્લોકનું કામ.
૫. ફીણાવ ભાગોળ જાહેર શૌચાલય પાછળથી જાહેરાપીર દરગાહના મુખ્ય રસ્તા સુધી સ્ટ્રોન વોટર ડ્રેઇનનું કામ તથા પેવર બ્લોકનું કામ.
૬. ચોખંડી ભાગોળ મસ્જિદ થી કાજીની દુકાન સુધી સી.સી. રોડ.
૭. પટેલવાડી પાછળથી ગુજરાતી કન્યાશાળા પાછળનો ડડુસર તરફ જતો સી. સી. રોડ.
૮. ડાકોર વોટર વર્કસ ખાતે માટી કામ.
૯. કલાલ ફળિયામાં જવા માટે ગરનાળું.
૧૦. ઉંદરિયા ભાગોળ સી.સી રોડ.
૧૧. ડાકોર રોડ બારદાનવાળા ત્યાંથી બોક્સ ડ્રેનનું કામ.
રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા