રાજકોટ ગોંડલ તાલુકાના સાપર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ આજે બુધવારી હાર્ટ બજાર ગાય વાછરડા આખલા જાહેર માર્ગો પર રોડ રસ્તા વચ્ચે રખડતા જોવા મળ્યા અને નિર્દોષ નાગરિકોને શિંગડા મારી ઘાયલ કરતા આખલા સાપર શહેરમાં જોવા મળ્યા છે સાપર નગરપાલિકા ની ઢોર પકડવાની કામગીરી સામે પ્રજાજનો અને નાગરિકો અને હાટ બજારમાં ખરીદી કરવા આવતા નાગરિકોએ સાપાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો અને આખલાઓ રોડ રસ્તાની વચ્ચે વસ આમ તેમ ફરતા જોવા મળ્યા અને ગુસ્સામાં બહેનોને અને રાહત દારીઓને શિંગડા દ્વારા ઘાયલ કરવામાં આવ્યા રખડતા ઢોરો સામે સરકારી તંત્રને નગરપાલિકા કડક હાથે કામગીરી કરે તો ઘણા રાજધાનીઓને જીવ બચી જાય અને રોજ આવા રખડતા ઢોરોને લીધે ઘણા નિર્દોષ નાગરિકોને પોતાનો જીવ ગુમાન નો વારો આવે છે એનો જવાબદાર કોણ તેમ બજારમાં ખરીદી કરવા આવતા નાગરિકોનો રોષ જોવા મળી રહ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢ સૌર ઉર્જા દ્વારા ખેતીમાં થતો ઉપયોગ અને ફાયદાઓ માટે યોજાય ત્રિદિવસીય તાલીમ
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી મહાવિદ્યાલયના રિન્યુએબલ એનર્જી એન્જીનિયરિંગ વિભાગ દ્વારા...
निष्क्रिय खातों को बंद करेगा Twitter, Elon Musk बोले- घट सकती है फॉलोअर्स की संख्या
नई दिल्ली, बिजनेस डेस्क। एलन मस्क की ओर से कहा गया कि ट्विटर उन सभी अकाउंट्स को बंद कर देगा,...
લીંબડી હાઇવે ઉપર ટ્રકમાં ડુંગળીના કટ્ટાની આડમાં વિદેશી દારૃની હેરફેરી ઝડપી પાડતી LCB
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પ્રમાણમાં વિદેશી...
बच्चों को देते हैं फोन तो उनकी छोटी ऑनलाइन मिस्टेक आपके लिए पड़ सकती है भारी, कैसे करें बचाव
बहुत से साइट और डिवाइस अपने कस्टमर्स के लिए पेरेंट कंट्रोल पेश किया है। लेकिन कभी कभी हमसे गलती...