બનાસકાંઠાની ખોડા ચેક પોસ્ટ પરથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો..
થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલું ટ્રેલર ઝડપી આગળની કાર્યવાહી હાથધરી..
ટ્રેલરમા ચોખાના કટ્ટાઓની પાછળ દારૂ છૂપાવીને લવાતો હતો દારૂ...
પોલીસે 198 દારૂની પેટી સાથે બે શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી...
પોલીસએ ગુરવિદર જોલ અને ગોપાલદાસ વાલ્મિકીને રૂપિયા 31.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપી હાથધરી વધુ તપાસ.