કાંકરેજ ના પાદરડી ખાતે સ્વ.ડાભી લેબુજી ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મૌન પાળી આપી શ્રદ્ધાંજલિ,, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામે રહેતા ડાભી માલાજી લેબુજી અને ડાભી દેશળાજી લેબુજી ના પિતા સ્વ. ડાભી લેબુજી ચેલાજી ની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બંને ભાઈઓ દ્વારા ગામમાં આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને ગુદી અને ગોઠીયા રૂપે પ્રસાદ આપવામા આવ્યો હતો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ સ્વ.લેબુજી ચેલાજી ડાભી ના આત્મા ને ભગવાન શાંતિ અર્પે એવી મૌન પાળી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Himachal Cloudburst: बारिश और बादल फटने की घटना से जीवन अस्त व्यस्त | Himachal News | Weather News
Himachal Cloudburst: बारिश और बादल फटने की घटना से जीवन अस्त व्यस्त | Himachal News | Weather News
বিশ্ব পৰিৱেশ দিৱসৰ লগত সংগতি ৰাখি আজি চৰাইদেউ আৰক্ষী প্ৰশাসনৰ পিনৰ পৰা বৃক্ষ ৰোপণ কৰা হয়
বিশ্ব পৰিৱেশ দিৱসৰ লগত সংগতি ৰাখি আজি চৰাইদেউ আৰক্ষী প্ৰশাসনৰ পিনৰ পৰা বৃক্ষ ৰোপণ কৰা হয়
Lok Sabha Elections 2024: BJP 15 फरवरी तक BJP प्रत्याशी कर सकती है घोषित | UP News | CM Yogi
Lok Sabha Elections 2024: BJP 15 फरवरी तक BJP प्रत्याशी कर सकती है घोषित | UP News | CM Yogi
સાધુ તો ચલતા ભલા સાધુ દંપતી દ્વારા કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણ કરે છે
તળાજા માં આશુતોષ અન્નક્ષેત્ર ના સ્થાપક શિવ કથાકાર ભારદ્વાજબાપુ તેમજ તેમના પત્ની ભગવતીબેન સાધુ...
મીઠાપુર ગોડાઉન એરીયા મા જુગાર રમી રહેલા ચાર શખ્સો ઝડપાય
મીઠાપુર ગોડાઉન એરીયા મા જુગાર રમી રહેલા ચાર શખ્સો ઝડપાય