હાલ યસ રાજ ફિલ્મ નિર્મિત શાહરુખ અને દીપિકા પાદુકોણ અને જોન ઇબ્રાહિમ ની પઠાન ફિલ્મ નું બેશરમ રંગ ગીત ભારે વિવાદ માં સપડાયું છે ત્યારે આ જ ગીતે પ્રથમ10 દિવસ માજ 100 મિલિયન થી વધુ વ્યુ મેળવી બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા આની પેહલા .વાય ધીશ કોલાવેરી સોન્ગ અને સલમાન ખાન ના રાધે ફિલ્મ ના ગીત ને 11 દિવસ માં 100 મિલિયન વ્યુ મળ્યા હતા બેશરમ રંગે 10 દિવસ માં 100 મિલિયન વ્યુ મેળવી અનેક રેકોર્ડ સર્જ્યા હતા .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા
શાહરુખ અને દીપિકા વિવાદિત બેશરમ રંગ ગીતે બધા રેકોર્ડ તોડ્યા
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_de64279b2697e222518d3655d15f7a50.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)
![Love](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/love.png)