ભારત સરકારની LIC's જીવન ઉમંગ ગેરેન્ટેડ મનીબેક સાથે આજીવન વીમો...
મર્યાદિત સમય સુધી પ્રીમિયમ ભરવાની મુદત તથા બોનસ સાથે પ્રીમીયમ ભરવાની મુદત પછી વીમાની રકમ પર આજીવન દર વર્ષે ૮% ગેરેન્ટેડ મનીબેક આપતો પ્લાન સાથે આજીવન વીમા રક્ષણ
આ પ્લાન ૯૦ દિવસ (પૂર્ણ) થી ૫૫ વર્ષની ઉંમર સુધીની કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. પ્રીમિયમ ભરવાની મુદત ૧૫ વર્ષ, ૨૦ વર્ષ, ૨૫ વર્ષ અથવા ૩૦ વર્ષ રાખી શકાય છે... પોલિસી મુદત ૧૦૦ વર્ષ - (બાદ) વીમો લેતી વખતે ઉંમર... આ પ્લાનમાં પોલિસી નાં બે વર્ષનાં પ્રીમિયમ ભરાયા પછી પોલિસી લોન મળી શકે છે. પ્રીમિયમ વાર્ષિક, છ માસિક અને ત્રિમાસિક, NACH/SSS થી ભરી શકાય છે.
સરકારી LIC યોજનાઓની વધુ વિગત સમૂર્ણ માહિતી માટે આજે જ સંપર્ક કરો... એલ.આઈ.સી. ચેરમેન ક્લબ મેમ્બર એજન્ટ & (C.L.I.A.) રમેશભાઈ એલ. બથીયા -📞મો. 99250 09826 મો. 99250 09827
એડ્રેસ📍: એલ.આઈ.સી. સેવા કેન્દ્ર - રાંદલ બચત સર્વિસ - બેંક ઓફ બરોડાની બાજુમાં, મું. - ભાટીયા