વડગામ તાલુકાના તેનીવાડા ગામે જાગતી જ્યોત એવા જહલધામના ભુવાજી પ્રકાશભાઈ લીમ્બચીયા ના જન્મદિવસને અનોખી રીતે ઉજવવા મો આવ્યો ભુવાજી પ્રદીપભાઈ અને જહલધામ પરિવાર દ્વારા અહીં આવતા માતાજીના સાનિધ્યમાં ભક્તો માટે અન્ય ક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના સ્થાપક અને ભાજપ પ્રદેશ સામાજિક સંકલન સેલ કન્વીનર એવા માનનીય હેમરાજભાઈ પાડલીયા ના વરદ હસ્તે આ અન્ન ક્ષેત્રને રીબીન કાપી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે મુંબઈ લીમ્બચીયા મંડળના પ્રમુખ રમેશભાઈ આઈ. પારેખ(સિધ્ધપુર .બીલીયા) તથા બચુભાઈ પાર્ટી તથા મુકેશભાઈ સિપોર તથા ભગવાનભાઈ વિઠ્ઠલપરા ગુજરાત ઋષિવંશી સંઘના મહામંત્રી તેમ જ રાકેશભાઈ ચૌહાણ (જલોત્રા) ઋષિવંશી સમાજ સંઘ ઉ. ગુ. પ્રભારી તથા જીતેન્દ્રભાઈ લીમ્બાચીયા (પુંજપુર) બનાસકાંઠા જી. પ્રમુખ ઋષિવંશી સમાજ સંઘ તથા ચંપકભાઈ લીમ્બાચીયા સરસ્વતી તાલુકા ટી. ડી. ઓ જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ દૂર દૂરથી આવેલા માતાજીના ભક્તો આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો આવનાર તમામ મહેમાનોનું ભુવાજી પ્રકાશભાઈ લીમ્બાચીયા તથા ભુવાજી પ્રદીપભાઈ દ્વારા ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું જહલધામ ના ભુવાજી પ્રકાશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અન્ન ક્ષેત્ર જહુ માની આજ્ઞાથી કરવામાં આવ્યું છે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી કે અહીં આવનાર તમામ માય ભક્તો ની મનોકામના મા પૂરી કરે છે તેવી આશા વ્યક્ત કરી હતી અને આ અન્ન ક્ષેત્રમાં હેમરાજભાઈ પાડલીયા દ્વારા રૂપિયા 51 હજારનું દાન આપવામાં આવ્યું હતું તથા આવનાર ભક્તો તેમજ મહાનુ ભવો દ્વારા ભુવાજી પ્રકાશભાઈ લીંબાચિયા ને જન્મદિવસની અઢળક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને આવનારા મહેમાનો દ્વારા આવા કાર્યની પ્રશંસા કરી અને આવા સેવાના કર્યું કરતા રહો અને જહલધામ અન્ન ક્ષેત્રના ભંડાર ભર્યા રહે માં જહુ ને પ્રાર્થના કરી હતી દૂર દૂરથી આવેલ માઈ ભક્તોનું જલધામની માતા દ્વારા વર્ષોથી મનોકામનાઓ પૂર્ણ થતી જોવા મળી હતી અને અહીં આવેલ ભક્તો માના આશરે આવેછે અને ક્યારેય નિરાશ થઈને જતા નથી માં સૌની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે આવનાર ભક્તો તથા સમાજના આગેવાનો સાથે ભોજન પણ કર્યું હતું આ પ્રસંગને સુંદર બનાવવા માટે જહલધામ પરિવાર દ્વારા ભારે જહમત ઉઠાવવામાં આવી હતી ત્યાર પછી જહલધામના ભુવાજી પ્રદીપભાઈ દ્વારા આવનાર મહેમાનો સમાજના આગેવાનો અને માય ભક્તોનો દિલથી ખૂબ આભાર માન્યો હતો....