મે.નાયબ પોલીસ મહર્બાનરીક્ષકશ્રી , ચિરાગ કોડીયા , IPS પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા શ્રી.બલરામ મીણા , IPS પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓની સીધી રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે જીલ્લામાં ગે.કા પ્રોહીબીશનની તથા અન્ય પ્રવૃતીઓ અટકાવવા સારૂં પુરતો બંદોબસ્ત થતા તકેદા ૨ી ૨ાખવા સુચન કરેલ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

(રચનાત્મક ચિત્ર)

જેથી દાહોદ જીલ્લા પોલીસે આજ રોજ તા .૦૧ / ૦૧ / ૨૦૨૩ ૨૪ કલાકમાં ગેરકાયદેસ ૨ પ્રવૃતીઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ – -૨૨ કેસો કરેલ છે . જેમાં ગે ૨ કાયદેસર પ્રોહીબીશનના કરેલ કુલ -૨૨ કેસો પૈડી દેશી દારૂના કેશો -03 કેસ , 0૯ લીટર જેની કી.રૂ .૧૮૦ / – તથા ડ્રંક એન્ડ ડ્રાઇવના -૦૪ કેસો અને પ્રોહી પીવાના – ૧૫ ડેસો તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ ૦૪ કેસો જેમાં કુલ બોટલો નંગ -૩૨૨ , જેની કી.રૂ .૩૪,૦૫૩ / – તથા ગુનાના કામે વપરાયેલ ૦૨ – મો.સા વાહન કી.રૂ .૩૫,૦૦૦ / – તથા મોબાઇલ ફોન -૦૧ કી.રૂ .૧૦૦૦ / – મળી કુલ કી.રૂ .૭૦,૨૩૩ / – નો પ્રોહી મુદ્દામાલ પકડી જપ્ત કરેલ છે . જેમાં દાહોદ રૂરલ પો.સ્ટે . પ્રોહી ગુ.૨.નં. ૧૧૮૨૧૦0૮૨3000૨/૨૦૧૩ પ્રોહી કલમ ૬૫ એઇ , ૮૧ , ૯૮ ( ૨ ) , ૧૧૬ બી મુજબ પ્રોહી ગણનાપાત્ર કેસ ૨૭૨૮૨ કરેલ છે . જેમાં ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂની બોટલો નંગ -૨૪૦ જેની કી.રૂ .૨૫,૨૦૦ / – તથા ગુનાના કામે વપરારોલ વાહનની ડી.રૂ. ૨૦,૦૦૦ / – મળી કુલ કી.રૂ .૪૫,૨૦૦ / -નો મુદ્દામાલ એલ.સી.બી શાખાના અધિકારી / કર્મચારી ઓએ પકડી જપ્ત કરેલ છે .  તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી -૧૦૭ હેઠળ કુલ -૦૯ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે .