ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે વિસ્તારમાં દેશી બનાવટની પિસ્તોલ નંગ -૦૨ સાથે બે આરોપીઓને પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ, જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરિક્ષક, સરહદી રેંજ કચ્છ - ભુજ તથા અક્ષયરાજ મકવાણા, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લા તથા ડો. કુશલ ઓઝા ના.પો.અધિક્ષક ડીસા ભાગ ડીસા ની સુચનાઓ આધારે. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એ.ગોહીલ તથા ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ ( ૩૧ ડીસેમ્બર ) નિમિત્તે પેટ્રોલિંગમા હતા દરમ્યાન ફરતા ફરતા ડીસા ડોલીવાસ ઢાળમાં જતા બે ઈસમ શંકાસ્પદ જણાતા રોકાવી ઝડતી તપાસ કરતા ગેરકાયદેસર અને વગર પાસ પરમીટની દેશી બનાવટની પિસ્તોલ નંગ -૦૨ મળી આવેલ પકડાયેલ આરોપી : ( ૧ ) તનસિહ ગુલાબસિહ જાતે.ચૌહાણ ( રાજપુત ) રહે . વિરોલ મોટી તા.સાચોર જી.જાલોર ( રાજસ્થાન ) ( ૨ ) હમીરસિહ ભવરસિહ જાતે.રાઠોડ ( રાજપુત ) રહે . ભાવડા , ખારી તા.ધોરીમન્ના જી.બાડમેર ( રાજસ્થાન ) ને ઝડપી તેમની વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી સમગ્ર ઘટનાની કામગીરીમા રોકાયેલ અધિ / કર્મચારી એસ.એ.ગોહીલ પો.ઈન્સ આર.જે.ચૌધરી પો.સબ.ઈન્સ અ.હેડ.કો મિલનદાસ મગનદાસ, પો.કો મહમંદમુજીબ અબ્દુલગફાર, પો.કો મુકેશકુમાર શાંતીલાલ.પો .કો ભરતકુમાર અમરસિહ, પો.કો રામજીભાઈ ડુંગરભાઈ, પો.કો વિરસંગભાઈ વાલુભાઈ, પો.કો દિનેશભાઈ ગણેશભાઈ, પો.કો ભરતભાઈ ગોરધનજી હતા,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર ના ખેડૂતના દિલ ની વેદના વાયરલ વીડીયા માં જય માતાજી કોલ્ડસ્ટોરેજ ડીસા ના માલિક વિશે શું કહ્યું
દિયોદર ના ખેડૂતના દિલ ની વેદના વાયરલ વીડીયા માં જય માતાજી કોલ્ડસ્ટોરેજ ડીસા ના માલિક વિશે શું કહ્યું
Nothing Ear और Ear (a) हुए भारत में लॉन्च, ANC टेक्नोलॉजी के साथ साउंड एक्सपीरियंस एकदम शानदार
Nothing Ear और Ear (a) की कीमत क्रमश 11999 और 7999 रुपये है। इनके लिए 22 अप्रैल से फ्लिपकार्ट...
સાવરકુંડલામાં અગાઉ થયેલ ઝઘડા મુદ્દે જૂની અદાવતનું મનદુઃખ રાખી યુવક પર પાઇપ વડે ૨-જણા એ હુમલો કર્યો
સાવરકુંડલામાં અગાઉ થયેલ ઝઘડા મુદ્દે જૂની અદાવતનું મનદુઃખ રાખી યુવક પર પાઇપ વડે ૨-જણા એ...
মানৱ অংগ ব্যৱসায়ীৰ কৱলত কাজিৰঙাৰ যুৱক
মানৱ অংগ ব্যৱসায়ীৰ কৱলত কাজিৰঙাৰ যুৱক৷কিডনী, চকু উলিয়াই নৃশংসভাৱে হত্যা কৰাৰ সন্দেহ কাজিৰঙাৰ...