ગેનીબેન નું નિવેદન..બનાસકાંઠા

વાવ ના ધારાસભ્યએ કોંગ્રેસની સ્થિતિ મામલે બળાપો કાઢી ભાજપ ની સ્ટ્રેટર્જીના વખાણ કર્યા,,

કાંકરેજના ચાંગા ગામે ધારાસભ્ય અમૃતજી ઠાકોર નો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો,,ઝપ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા,,,કાર્યક્રમમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નું નિવેદન,,ભાજપ ની સ્ટ્રેટર્જી જુઓ,આખી સરકાર બદલી નાખે, જેની ટિકિટ કાપવી હોય એ કાપે તોય કોઈ ન બોલે

,,,આપણે કોંગ્રેસ માં કંઈજ વધ્યું નથી તો ખબર નથી રોજ શેના ભાગ પડવાના રહી ગયા છે,,મને 1.2 લાખ મત મળ્યા તો આમાંથી બે હજાર જ 5 વર્ષ લોહી પીવાના,,,ટિકિટ, કોન્ટ્રાક્ટ, પૈસા અને ગાડી, એ કે ત્યાં હાજર થવાનું આ બધું બે હજાર વાળા નેજ જોઈએ બાકીના 1 લાખ તો કંઈજ બોલતા નથી...