જસદણના લીલાપુર ગામે પાટીદાર શૈક્ષણિક ભવનમાં લાપસી મહાપ્રસાદનું આયોજન લાઇને મિટિંગ યોજાય પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા આયોજિત આગામી સમયમાં જસદણ શહેર અને તાલુકામાં રહેતા પાટીદારો પરિવાર દ્વારા લાપસી મહાપ્રસાદનો આયોજન કરવામાં આવશે તેના ભાગરૂપે ત લીલાપુર ખાતે મોહન દાદા ની ડેરીએ સમસ્ત લીલાપુર ગામ પાટીદાર પરિવાર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવેલ તેમાં લીલાપુર ગામમાંથી બહોળી સંખ્યામાં પાટીદાર પરિવારના યુવાનો અને મિત્રો હાજર રહ્યા હતા આ તકે જસદણ થી પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા અને સમગ્ર ટીમ હાજરી આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Be Cyber Safe 🛑❌⭕ સાયબર સલામત બનો #2025 #cybersecurity #besafe #gujarat #india
Be Cyber Safe 🛑❌⭕ સાયબર સલામત બનો #2025 #cybersecurity #besafe #gujarat #india
जिला स्तरीय बैंक समन्वय समिति एवं जिला स्तरीय समीक्षा समिति की बैठक आयोजित पात्र व्यक्तियों को करें बैंकिंग सेवाओं से लाभान्वित- जिला कलक्टर
बालोतरा, 27 सितंबर। जिला स्तरीय बैंक समन्वय समिति की द्वितीय बैठक शुक्रवार को जिला कलेक्ट्रेट...
"આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ની ઉજવણી ઐતિહાસિક છાપ તળાવ ખાતે યોજાશે
સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સમીક્ષા બેઠક...