જુના બસ સ્ટેન્ડ બાપા સીતારામ હોટલની પાસે ચલણની નોટ પર નંબર લખી જુગાર રમતા 4ની ધરપકડ, ₹10310 નો મુદ્દામાલ કબ્જે ,આરોપી:-(1) લાલજીભાઇ તળશીભાઇ સરીયા ગામ. શીવરાજપુર,(2) ફેજલભાઇ ઉર્ફે પાવલીહુસેનભાઇ પરમારગામ. જસદણ,(3) મુસ્તાકભાઇ યુનુષભાઇ સોલંકી,(4) ઇબ્રાહીમભાઇ ગફુરભાઇ રાઠોડ,
જુના બસ સ્ટેન્ડ બાપા સીતારામ હોટલની પાસે ચલણની નોટ પર નંબર લખી જુગાર રમતા 4ની ધરપકડ, મુદ્દામાલ કબ્જે
